Interest Subsidy Scheme on Education Loan
Education Department, Gujarat State.
Home
New Student Registration
Student Login
Office Login
Notice Board
Government G.R. (ગુજરાત સરકાર દ્વારા રજુ કરેલ ઠરાવોની યાદી)
Instructions to Students 2025-26 ( વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)
List of Help Centers (દસ્તાવેજો વેરીફાય કરાવવા માટેના હેલ્પ-સેન્ટરની યાદી)
List of Department (અરજી મંજુર/નામંજૂર કરતાં વિવિધ ખાતાની યાદી)
Document Format(s) (દસ્તાવેજોના ફોરમેટ)
Department-wise Programme of Study List (દરેક વિદ્યાર્થીએ પોતાના પ્રોગ્રામ ઓફ સ્ટડી અનુસાર ડિપાર્ટમેન્ટ પસંદ કરવાનો રહેશે)
List of Scheduled Bank (વિદ્યાર્થીએ શિડયુલ બેંકમાંથીજ શૈક્ષણિક લોન લીધેલ હોવી જોઈએ.)
એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL)અંતર્ગત લાભ મેળવવા Aadhar Biometric e- KYC કરાવવા બાબતની જાણકારી
એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL)ઈ-ગ્રામ કેન્દ્રોની યાદી (E-KYC માટે)
આધાર E-KYC કરવા અંગેની જાણકારી.
Important Instructions
એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના અંતર્ગત ફ્રેશ અને રીન્યુઅલના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૯/૨૦૨૫ અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ ૦૭/૧૦/૨૦૨૫ છે. જેની દરેક વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ખાસ નોંધ લેવી.
રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ નોટીસબોર્ડ પરની બધી વિગતોની ખાસ સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી માટે ફોર્મ ભરવું.
તા.૦૧/૦૪/૨૦૨૪થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધીના સમયગાળા સુધીનું એજ્યુકેશન લોનનું વ્યાજ મળવાપાત્ર થશે. તેથી બેંકનું આ સમયગાળાનું સ્ટેટમેન્ટ મેળવીને અરજી કરવી.
NOTE: Students can check their application status directly by logging into the website and accessing the
Student Status
section.
Video View
Documents View